"મારા આ બ્લોગનું અપડેટેશન ચાલુ છે.મારા પોતાના બીજા બ્લોગ ની મુલાકાત લેવા નમ્ર વિનંતી..... http://prerana2015.blogspot.in"

ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

Monday 26 September 2016

Wednesday 21 September 2016

જાદુગર

આજરોજ મારી શાળામાં આવ્યાં એક જાદુગર...
     અલ્પાબેન રાજગોર
        વતન- માણસા
બાળકોને દોઢ કલાકનો શો જોવાની ખુબજ મઝા પડી.😀😘😎

Monday 29 August 2016

પ્રવૃત્તિ 2016

       આજે મારી શાળાની મનુભાઈ ચોક્સી ( મહેસાણા શિક્ષણ સમિતિના પુર્વ ચેરમેન ) દ્રારા મુલાકાત...
   મુલાકાતનો મુખ્ય હેતુ બાળકોમાં  - વ્યસનથી થતી આડ અસરોની સમજ અને વ્યસન મુક્તિ જાગૃતિ..

આભાર મનુભાઈ  ચોક્સી સાહેબશ્રીનો.....

Thursday 16 June 2016

ધોરણ 7 વિજ્ઞાન અને ટેક્નોલોજી

પાઠ 1
ચુંબકના ગુણધર્મો
પ્રવૃત્તિ 1
ચુંબકીય ક્ષેત્રરેખાઓ


Wednesday 8 June 2016