શાળામાં હેલ્થ
કોર્નરની સુંદર વ્યવસ્થા.
રામદુકાન અને
વસ્તુભંડારની અલાયદી સુવિધા.
અનોખો પ્રાર્થના
કાર્યક્રમ-જેમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત ભાષાનો સંગમ.
આજનો દિપક - આજનું ગુલાબ - પ્રામાણિક બાળકની
વિશિષ્ટ ઉજવણી.
ખોયા - પાયા
સ્ટોલ.
પ્રવાસ-પર્યટન-વનભોજન-મુલાકાતની
વિશિષ્ટ ઉજવણી.
લોકશાહી ઢબે
ચૂંટણી કરી મંત્રીમંડળની રચના.
સ્વયંશિક્ષક દિનની
ઉજવણી.
શાળામાં આત્મશુદ્ધિ
અભિયાન –
યોગપરિક્ષણ પર
વિશેષ ભાર.
No comments:
Post a Comment